સરળ. સુરક્ષિત.
વિશ્વસનીય સંદેશવહન.

WhatsApp દ્વારા, ફોન્સ ઉપર તમને દુનિયા ભરમાં ઝડપી, સરળ, સુરક્ષિત, સંદેશસંચારણ અને કૉલિંગ, મફત*, મળશે.
હમણાં ડાઉનલોડ કરો
* ડેટા ખર્ચ લાગુ પડી શકે છે. વિગતો માટે તમારા સર્વિસ પ્રદાતાનો સંપર્ક કરો.

 

WhatsApp Business અૅપ

WhatsApp Business, Android માટેનો અૅપ છે જે વગર કિંમતે ડાઉનલોડ કરી શકાય છે, અને તેને નાના વ્યવસાયોના માલિકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. આ અૅપ વડે સંદેશાઓનું સ્વચાલન, વર્ગીકરણ, અને ઝડપી જવાબ આપવાના સાધનોની સગવડ દ્વારા, વ્યવસાયો તેમના ઘરાકો સાથે ચર્ચા વિચારણા સરળતાથી કરી શકે છે.

શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણ

મૂળભૂત સુરક્ષા

WhatsApp પર તમારી સૌથી વ્યક્તિગત ક્ષણો શેર કરવામાં આવે છે, એ જ કારણે અમે અમારા ઍપના તાજા સંસ્કરણોમાં શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણની રચના કરી છે. જ્યારે બન્ને તરફથી ગુપ્ત થયેલ હોય, ત્યારે તમારા સંદેશાઓ અને કૉલ્સ અેવી રીતે સુરક્ષિત થઈ જાય છે, કે ફક્ત તમે અને તમે જેની સાથે વાતો કરી રહ્યા હોવ, તેઓ જ તેમને વાંચી કે સાંભળી શકે છે, અને વચ્ચે બીજું કોઈ પણ નહીં, WhatsApp પણ નહીં.
વિશેષતાઓ જુવો